¡Sorpréndeme!

રાજકોટમાં વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર| ઓવૈસી પર FIR

2022-06-09 124 Dailymotion

રાજકોટના વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સૌરાષ્ટ્રની ખાનગી શાળાઓએ ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ ફી વધારો માંગ્યો હતો. જેમા કુલ 307 ખાનગી શાળાઓનો ફી વધારો FRCએ મંજૂર કર્યો છે.

ભડકાઉ ભાષણ આપનારા પર દિલ્હી પોલીસ સખ્ત પગલા લેવાના મૂડમાં છે. આજે દિલ્હી પોલીસે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી અને સ્વામી યતિ નરસિંહાનંદ વિરુદ્ધ FIR દાખલ કરી છે.